શનિવારના દિવસે આ 3 જોવાઈ જાય તો સમજવું કે કિસ્મત ચમકી જશે...


Know about Shani dev Worship offer on Saturday
શનિવારના દિવસે આ 3 જોવાઈ જાય તો સમજવું કે કિસ્મત ચમકી જશે...



શનિવારને લઈન ઘણા રીતના ડર અને ભ્રમ અમારા દિલમાં હોય છે. પણ શુ તમે જાણો છો કે શનિદેવ જ્યારે કૃપા કરતા હોય છે ત્યારે તમારા સામે સંકેત મોકલે છે. અમે અજાણમાં તેને ઓળખી નહી શકીએ છે. આવો જાણીએ શનિવારની સવારે શું નજર આવી જાય જેનાથી અમે માની લઈએ છે કે શનિની કૃપા વરસશે.


ભિખારી 
જો શનિવારની સવારે કોઈ ભિખારી કે નિર્ધન માણસ તમારા બારણાની સામે કે તમારી સામે આવી જાય તો આ ખૂબ શુભ સંકેત ગણાય છે. પણ જો અજાણમાં તમે તેને ડાંટી ફટકારીને ભગાવી નાખો તો સમજી લો કે શનિદેવનો પ્રકોપ તમારા અર વરસશે.


સફાઈ કર્મચારી 
શનિવારની સવારે સફાઈ કર્મચારી નજર આવી જાય કે કોઈ ઝાડો લગાવતો જોવાય તો તેને પણ ખૂબ સારું સંકેત ગણાય છે. તેને તરત કોઈ કપડા કે કઈક રૂપિયા જરૂર આપવું. આ તે વાતનો સંકેત છે કે જે કામ માટે તમે ઘરથી બહાર જઈ રહ્યા છો તે જરૂર સફળ થશે.


કાળા રંગના કૂતરો
કાળા કૂતરાને શનિદેવનો વાહન ગણાય છે. શનિવારના દિવસે ઘરથી બહાર નિકળતા જો તમે કાળા રંગનો કૂતરો જોવાય તો સમજી લેવું કે તમારું કાર્ય સિદ્ધ  ક્રવામાં શનિદેવ તમારી સહાયતા કરશે. કાળા કૂતરાને ઘી લાગેલી રોટલી ખવડાવો.

Post a Comment

0 Comments